Who We Are?

FiberTel Technologies, A Futuristic Fibre infrastructure solution provider, building a world class Neutral Network Infrastructure (NNI) for Residences, Retail and Commercial Complexes (FTTx), that provides State-of-the-Art services and unbiased choice to end users and occupants to enjoy Multiple Services like Ultra-high-speed Internet, Security Surveillance, iBMS, IOT, and iTES from ISPs etc.

Our Presence | FiberTel Technologies

A futuristic Fiber Infrastructure solution provider, building a world class Neutral Network Infrastructure (NNI) for Residences, Retail and Commercial Complexes (FTTx). We deliver Fiber ready units with plug and play infrastructure for ease and speed of connectivity, that provides state of the art services and unbiased choice to end users and occupants to enjoy multiple services like Ultry -high-speed internet, security surveillance, iBMS, I0T and iTES From ISP’s etc.

We also associated in cable services, DTH services, Telecom services and Broadband services since from Long term. With our great Experiences we provide un-interrupted network with robust and future ready setup to making building smarter.

ફાઇબરટેલ ટેકનોલોજીસ એ ભવિષ્યનું ફાઇબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન પ્રદાતા છે. અમે રેસિડેન્શીયલ રીટેલ તથા ઓફિસ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ માટે ફાયબર પર વિશ્વ કક્ષાનું ન્યુટ્રલ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છીએ અમે ઇન્ટરનેટ અને કનેક્ટિવિટીની સરળતા અને ઝડપ માટે પ્લગ અને પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ફાઇબર રેડી યુનિટ્સ વિતરિત કરીએ છીએ તેમજ વિવિધ સેવા પ્રદાતાઓ પાસેથી નિરર્થકતા અને બહુવિધ એક્ટિવિટી વિકલ્પો સાથે ગીગા ફાઇબર નેટવર્ક પ્રદાન કરીએ છીએ. અમારું અત્યાધુનિક નેટવર્ક સુરક્ષા સર્વેલન્સ, BMS (બિલ્ડીંગ મેનેજમેન્ટ સિસ્ટમ), IOT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ), iTES (ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઈનેબલ સર્વિસ) વગેરે જેવી વિવિધ OEM's (ઓરીજનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ) દ્વારા અલ્ટ્રા હાઈ સ્પીડ ઇન્ટરનેટ જેવી બહુવિધ સેવાઓને સક્ષમ કરવા તેમજ ઇમારતોને વધુ સ્માર્ટર બનાવવા માટે સજ્જ છીએ.

આ ઉપરાંત અમો કેબલ સર્વિસીસ, DTH સર્વિસીસ, ટેલીકોમ સર્વિસીસ તથા બ્રોડબેન્ડ સર્વિસીસ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છીએ. જેના માધ્યમ થી અમારા અનુભવો દ્વારા આ ક્ષેત્રે મજબુત અને ભાવિ તૈયાર સેટઅપ સાથે બિલ્ડીંગ ને સ્માર્ટર બનાવવા તેમજ બહુવિધ સેવાઓ પ્રદાન કરવા માટે સજ્જ છીએ.

Making Building Smarter

Our innovative FTTx solutions provide un-biased choice to Builders, Developers, Residences and Enterprises providing their end users or occupants Multiple Services from Telecom Service Providers ISP's, Entertainment, Security Surveillance, iBMS, IOT, iTES and other Non-Telco Services. We are Digitally Transforming Residential, Commercial & Office Complexes by deploying state of the art Fiber - NNI (Neutral Network Infrastructure) for comprehensive voice and data requirements. Our Intelligent Building management and productivity solutions help developers making their estates future ready and keeping occupants happy!

અમારી નવીન ટેકનોલોજી બિલ્ડર્સ, ડેવલપર્સ, રેસીડેન્સીસ તથા એન્ટરપ્રાઇઝર્સઓને તેમના વપરાશકર્તાઓ અથવા ગ્રાહકોને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર,ISP,iBMS, સુરક્ષા સર્વેલન્સ,IOT,iTES અને અન્ય નોન-ટેલ્કો સેવાઓ માંથી બહુવિધ સેવાઓ પ્રદાન કરે છે. અમે વ્યાપક વોઈસ અને ડેટા જેવી આવશ્યકતાઓ માટે અત્યંત આધુનિક ફાઇબર તેમજ ન્યુટ્રલ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો ઉપયોગ કરીને રેસીડેન્સિયલ તથા ઓફિસ અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષીસ ને ડિજિટલ ટ્રાન્સફોર્મ કરી ઉચ્ચ ગુણવત્તા ના નેટવર્ક થી સજ્જ કરી રહ્યા છીએ. જે સાઈટ માલિકોના બિલ્ડીંગ ને સ્માર્ટર બનાવવા માં તેમજ ભવિષ્ય માં વપરાશકર્તાઓ તેમજ રહેવાશીઓને વિવિધ સેવાઓ થી ખુશ રાખવા માં મદદ કરે છે.

WhatsApp Us